Gujarati Shayari Sms

Added 6 years ago

એ પગલી તુ આજે પાછી એ યાદ આવી રહી છે .. !!

રહી રહીને મને સતાવી રહી છે .. !!

કહેતી હતી એ મને હસતા રહેજો તમે .. !!

પણ પોતે જ એની યાદથી રડાવી રહી છે મને ..!! .. .. !! ♥ღ•٠·˙

I Like SMS - Like: 283 - SMS Length: 385 - Share
Added 6 years ago

ભૂલવા તમને ક્યાં આસાન છે .. !!

જે ભૂલે તમને એ તો નાદાન છે .. !!

આપ તો વસો છો દિલ માં અમારા .. !!

તમે અમને યાદ રાખો છો એ તો એહસાન છે .. .. !! ♥ღ•٠·˙

I Like SMS - Like: 266 - SMS Length: 337 - Share
Added 6 years ago

મરીશું તો અમે ખુદ મોત માટે જાન થઈ જાશું .. !!

રહીશું બાગમાં તો આગનો સામાન થઈ જાશું .. !!

ઉછાળા મારીને અમને પાછા ન વાળ .. ઓ સાગર .. !!

કિનારો આવશે તો ખુદ અમે તોફાન થઈ જાશું .. .. !! ♥ღ•٠·˙

I Like SMS - Like: 251 - SMS Length: 443 - Share
Added 6 years ago

ઘણી માનતાઓ મારી જાણે કંઇક આજે ફળી .. !!

મંઝીલ શોધવા નિકળ્યો ને મંઝીલ રસ્તે મળી .. .. !! ♥ ღ•٠·˙

I Like SMS - Like: 257 - SMS Length: 225 - Share
Added 6 years ago

એવુ નથી કે પ્રેમમાં પડવું જ જોઈએ .. !!

પણ જો પડ્યાં તો બેઉંને પરવડવું જોઈએ .. !!

જો વાયદાઓ ન પાળવાના હોવ તો પછી .. !!

બહાનુંય સારુ કાઢતા આવડવું જોઇએ .. .. !! ♥ ღ•٠·˙

I Like SMS - Like: 202 - SMS Length: 393 - Share
Previous 1 2 3 4 Next
Page(3/4)
Jump to Page

Language

Arrow_dark English SMS
Arrow_dark Hindi SMS
Arrow_dark All SMS