Gujarati Shayari Sms

Added 6 years ago

જીતીને દીલ અમારું .. !!

એ અમને પણ જીત આપી ગયા .. !!

એ નામથી જીતી જાય છે .. !!

અમે એના નામથી જ હારી ગયા .. .. !! ♥ღ•٠·˙

I Like SMS - Like: 191 - SMS Length: 266 - Share
Added 6 years ago

એક ચેહરો મારા હ્રદય ને સ્પર્શી ગયો .. !!

વિચારોને મારા બેહદ રીતે ખર્ચી ગયો .. !!

એક કવી એને જોઈ બેશક તરસી ગયો .. !!

એ ચેહરો વર્ષા બની મુજ પર વરસી ગયો .. .. !! ♥ღ•٠·˙

I Like SMS - Like: 185 - SMS Length: 391 - Share
Added 6 years ago

પ્યાર કરો પ્યારની કોઇ હદ નથી હોતી .. !!

દિલોની વચ્ચે સરહદ નથી હોતી .. !!

દિલરુબાને તો બધા જ ચાહે છે પરંતુ .. !!

બેવફાને ચાહવાની કિસ્મત બધા પાસે નથી હોતી .. .. !! ♥ღ•٠·˙

I Like SMS - Like: 172 - SMS Length: 404 - Share
Added 6 years ago

એને આપેલા ઘા એટલા ઊંડા હતા કે ઈલાજ શું કરું .. ??

હું ખુદ એટલો ઘાયલ હતો કે જવાબ શું આપું .. ??

મૃત્યુ શૈયા પર સુતા પછીય આંખો ખુલ્લી રહી ગયી .. !!

હવે આનાથી વધુ તો રાહ પણ હું શું જોવું .. .. !!??!! ♥ღ•٠·˙

I Like SMS - Like: 159 - SMS Length: 479 - Share
Previous 1 2 3 4
Page(4/4)
Jump to Page

Language

Arrow_dark English SMS
Arrow_dark Hindi SMS
Arrow_dark All SMS