Gujarati SMS

Added 5 years ago

Prem su 6???????
..
.
.
.
.
.
.
.
..
..
.
..
.
.
.
. Kya thi khber hoy,
-
-
- khali line mara taj aavde 6e :p :*

I Like SMS - Like: 181 - SMS Length: 131 - Share
Added 5 years ago

બે મૂરખાઓ વાતચીત કરી રહ્યા હતા.
પહેલો મુરખ : ‘યાર ! આ વીજળી કેમ ચમકી ?’
બીજો મુરખ : ‘અરે યાર ! એટલું નથી સમજતો ?
ઉપર નરકનો દરવાજો તૂટી ગયો છે એનું વેલ્ડીંગ કામ ચાલે છે..’

I Like SMS - Like: 175 - SMS Length: 423 - Share
Added 5 years ago

એક પોપટ (પક્ષી) અને તેનો માલિક વિમાનમાં સફર કરી રહ્યાં હતા.
એરહોસ્ટેસને જોઈ પોપટેસીટી મારી.
એરહોસ્ટેસે પાછું વળીને જોઈ સ્માઈલ આપી.
..આ જોઈ પોપટના માલિકે પણ સીટી મારી..
એરહોસ્ટેસ નારાજ થઈ ગઈ અને તેણે ફરીયાદ કરી દીધી..
બન્નેને વિમાનમાંથી બહાર ફેંકી દેવાની જાહેરાત થઈ..
દરવાજા પર પોપટે માલિકને કહ્યું
ઉડતા આવડે છે?
માલિક: નહીં
પોપટ: તો પછી સીટી શું કામ મારી??

I Like SMS - Like: 170 - SMS Length: 921 - Share
Added 5 years ago

Love Ek Jivan Nu Panu 6e;
Pan Maa - Bap A Aakhu Pustak 6e;
Jarur Pade To Love Nu Panu Fadi Nakhjo;
Pan Ek Pana Mate,
Kyarey Aakhu Pustak Na Khoi Besta.

I Like SMS - Like: 160 - SMS Length: 155 - Share
Added 5 years ago

થોડા સપના હતા કે તને મેળવી શકુ...!!
થોડા જ શબ્દો માં કહું છુ હું તને ચાહું છું..!!
પણ તું શું જાણે પ્રેમ ને તને થઇ જાય તો તને પૂછત હું..
દિલ જયારે તૂટી ને રડે છેશું દર્દ તને પણ થાય છે ..?
આ સપનું હકીકત થઇ જાય તને પણ કાશ પ્રેમ થઇ જાય..!!

I Like SMS - Like: 183 - SMS Length: 572 - Share
Previous 1 2 3 4 Next
Page(2/4)
Jump to Page

Language

Arrow_dark English SMS
Arrow_dark Hindi SMS
Arrow_dark All SMS