Gujarati SMS

Added 6 years ago

તારા મૌનને વાંચી લીધુ
તારા મનને માણી લીધુ,
ભલે તૂ કઈં જ ના બોલે,
તે બધુ અમે જાણી લીધુ.
હવે તને તકલીફ નહીં થાય,
દુખને આ તરફ તાણી લીધુ.
રહ્યા જ્યારે તારા વીના તો,
તૂ મારુ સર્વસ્વ, માની લીધુ.
તૂ જીતે મને ગમશે 'અખ્તર',
તેટલે જીવભરીને હારી લીધુ.

I Like SMS - Like: 168 - SMS Length: 611 - Share
Added 6 years ago

શું કરું ઇન્સાન છું છતાં એક કોમલ
હૈયું રાખી ફરું છું આ દુનિયા ના માં
દુનિયા ના કાવા-દાવા થી અજાણ છું
એટલે ચેહેરા પર સ્મિત છે સારું છે
મારું દિલ આ બધા થી દુર છે
કદાચ એટલે જીવનો આનદ છ.

I Like SMS - Like: 171 - SMS Length: 469 - Share
Added 6 years ago

થોડા વર્ષો પેહલા “ધુમ્રપાન” સ્વાસ્થ્ય માટે હાનીકારક હતું,
પરંતુ તાજેતરનાં વર્ષોમાં કોઈ ના પર “વિશ્વાસ” ધરાવો
તે જીવન માટે હાનીકારક છે.

I Like SMS - Like: 175 - SMS Length: 360 - Share
Added 6 years ago

ઈશ્વર માનવીને લાયકાત કરતા વધારે સુખ આપતો નથી…તો સહનશક્તિ કરતા વધારે દુઃખ પણ નથી આપતો…!!!

I Like SMS - Like: 190 - SMS Length: 230 - Share
Added 6 years ago

આ પ્રેમ નો બંધાણી રહેવા માંગુ છું..!!
જીવન--મૃત્યુ આ કૈદ માં રહેવા માંગુ છું..!!
મને નથી ખબર કે મોહબ્બત ની જળ ધારા ક્યાં જાય છે..??
મારી ખુશી તને અર્પણ .. તારા ગમ પીવા માંગુ છું....!!

I Like SMS - Like: 155 - SMS Length: 440 - Share
Previous 1 2 3 4 Next
Page(3/4)
Jump to Page

Language

Arrow_dark English SMS
Arrow_dark Hindi SMS
Arrow_dark All SMS