User: rockeysa007

Added 6 years ago

પરિચય વિશે લખુ કે પ્રણય વિશે લખુ કે પછી તારી યાદમા થયેલા જાગરણ વિશે લખુ આયખાનો ઊજાગરો આખો મા આન્જી બેઠો છુ ચાલ તારી યાદમાથયેલા જાગરણ વિશે લખુ

I Like SMS - Like: 146 - SMS Length: 369 - Share
Added 6 years ago

આવ કનૈયા ફરી આ જગત માં, સૌને પ્રેમ કરતા શીખવ.
થઇ રહ્યો છે માણસ માણસ થી વિમુખ, એમને એક થતા શીખવ.
આજ ના પ્રેમીઓ પોતાના પ્રેમ નેરાધા કૃષ્ણ ના પ્રેમ સાથે સરખાવે,
પણ પ્રેમ માં કેમ કરી આપવું બલિદાન એ એમને શીખવ.
અત્યારે ભલાઈ ની વાતો તો સૌ કોઈ કરે છે પણ,
થાય કેવી રીતે ભલું એ તું સૌને શીખવ.
આવ કનૈયા ફરી આ જગત માં, સૌને પ્રેમ કરતા શીખવ.

I Like SMS - Like: 184 - SMS Length: 832 - Share
Added 6 years ago

પ્રેમની વેદના કોઈ લખી શું જાણે,
પ્રેમની ભાષા કોઈ બોલી શું જાણે,
પ્રેમ તો એવી અઘરી કળા છે દોસ્ત,
સ્વીકારતા જે અચકાય તે કરી શુંજાણે...!!!

I Like SMS - Like: 195 - SMS Length: 342 - Share
Added 6 years ago

LIKE A FRESH DEWDROPS of a new day...
may GOD'S loving u hands be upon u today
to freshen ur soul & body! HAPPY B-DAY.

I Like SMS - Like: 228 - SMS Length: 120 - Share
Added 6 years ago

ઈશ્વર માનવીને લાયકાત કરતા વધારે સુખ આપતો નથી…તો સહનશક્તિ કરતા વધારે દુઃખ પણ નથી આપતો…!!!

I Like SMS - Like: 192 - SMS Length: 230 - Share

Language

Arrow_dark English SMS
Arrow_dark Hindi SMS
Arrow_dark All SMS